ગુજરાત ગૌણ સેવા દ્વારા ભરતીની જાહેરાત; 1446 જગ્યાઓ માટે ભરતી

| Updated: June 17, 2022 10:24 am

ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1446 જેટલી જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે. ઓનલાઇન અરજી માટે www.ojas.gujarat.gov.in સાઇટ ક્લિક કરી શકશો

કઈ સાઇટ પર ફોર્મ ભરી શકાશે?

https://gsssb.gujarat.gov.in વેબસાઈટ પર લાયકાત પ્રમાણે 16 જુનથી 30 જુન સુધી ઑનલાઇન અરજી કરી શકાશે

GSSSB ભરતી 2022 ( જાહેરાત ક્રમાંક 201 થી 204)

201 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2-3156 જગ્યા
202 અંગેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2-3 89 જગ્યા
203 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 322 જગ્યા
204 અંગેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 303 જગ્યા
કુલ જગ્યા270

GSSSB ભરતી 2022 ( જાહેરાત ક્રમાંક 205 થી 2011)

જુનિયર સાઈન્ટિફિક આસીસ્ટ્ન્ટ   30 જગ્યા
મ્યુનિસિપલ એન્જિનિયર 88 જગ્યા
આસીસ્ટ્ન્ટ એડી. એન્જિનિયર (સિવિલ) 192 જગ્યા
રેખનકાર50 જગ્યા
વર્ક આસીસ્ટ્ન્ટ વર્ગ-3 771 જગ્યા
વિદ્યુત શુલ્ક નિરીક્ષક08 જગ્યા
મદદનીશ ગ્રંથપાલ  37 જગ્યા

આ પણ વાંચો: કેન્દ્ર સરકાર આગામી દોઢ વર્ષમાં દસ લાખની ભરતી કરશેઃ મોદી

Your email address will not be published.