ગુજરાત હાઇકોર્ટનું આજથી લાઈવ સ્ટ્રીમીંગ શરુ

| Updated: July 19, 2021 12:12 pm

ગુજરાત હાઇકોર્ટનું આજથી લાઈવ સ્ટ્રીમીંગ શરુ થયું છે. સુનાવણીનું જીવંત પ્રસારણ કરનાર ગુજરાત હાઇકોર્ટ સમગ્ર દેશમાં પ્રથમ છે.

Your email address will not be published.