ગુજરાતના મંત્રીઓએ જિલ્લા ખૂંદવા પડશે

| Updated: June 30, 2021 4:05 pm

કોરોનાની બીજી લહેર બાદ લોકોના રોષનો સામનો કરવો ન પડે તે માટે મુખ્યમંત્રી વિજય રુપાણીએ તમામ મંત્રીઓને બે જિલ્લાનો પ્રવાસ કરવા સૂચના આપી છે. આજે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. પ્રભારી જિલ્લા સિવાયના જિલ્લાની સ્થિતિ જાણવા મંત્રીઓને સૂચના મળી છે જેમાં લોકોની સમસ્યાની માહિતી મેળવાશે. કેબિનેટની આગામી બેઠકમાં મંત્રીઓએ મુખ્યમંત્રીને રિપોર્ટ રજૂ કરવો પડશે.

Your email address will not be published.