ગુજરાત પોલીસ રીવોર્ડ પોલીસીમાં ફેરફાર કરશે

| Updated: July 21, 2021 12:44 pm

ગુજરાત પોલીસ દ્વારા રીવોર્ડ પોલીસીમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. રીવોર્ડ પોલીસીથી રાજ્યના 70 હજારથી વધુ પોલીસકર્મીઓને તેનો લાભ મળશે. નાર્કોટિક માટે પણ અલગ રીવોર્ડ પોલીસીની જાહેરાત કરવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા આગામી સમયમાં પોલીસી અંગેની જાહેરાત કરવામાં આવશે. નાર્કોટિકના ગુણવત્તાયુક્ત કેસની ચોક્કસ ટકાવારી પ્રમાણે રીવોર્ડ અપાશે.પોલીસકર્મી કે ટીમને કેસની ગુણવત્તાને આધિન પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.

Your email address will not be published.