નશીલા પદાર્થની માહિતી આપો, ઈનામ મેળવો

| Updated: July 4, 2021 4:01 pm

ગુજરાતમાં નશીલા પદાર્થની હેરાફેરી નાબૂદ કરવા માટે આવા પદાર્થોની હેરાફેરીની માહિતી આપનારને ઇનામ આપવા નિર્ણય લેવાયો છે. સીઆઇડી ક્રાઈમે આ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. નશીલા પદાર્થોની હેરાફેરી વિશે 079-232-54380 પર માહિતી આપી શકાશે.

Your email address will not be published.