ગુજકેટની પરિક્ષા ૬ ઓગસ્ટે લેવાશે

| Updated: July 15, 2021 1:00 pm

ગુજકેટની પરિક્ષા ૬ ઓગસ્ટના રોજ લેવાનો શિક્ષણબોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી પરિક્ષા યોજાશે.

Your email address will not be published.