ગુરમીત ચૌધરી, દેબિના બોનરજીએ શેર કર્યો 3 મહિનાની દીકરી લિયાનાનો પહેલો ફોટો

| Updated: July 4, 2022 5:01 pm

ગુરમીત ચૌધરી(Gurmeet Chaudhary) અને દેબીના બોનરજીએ 3 એપ્રિલે તેમના પ્રથમ બાળકને જન્મ આપ્યો છે.તેમને ત્યાં દિકરીનો જન્મ થયો છે.ધણા લાંબા સમય બાદ તેમના ધરે પારણું બધાયું છે. આખરે તેમની નવજાત પુત્રી લિયાનાનો ફોટો શેર કર્યો છે.તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર ફોટો શેર કર્યું છે. જેમાં તેઓ તેમની પુત્રીને ચુંબન કરતા જોઈ શકાય છે

તેઓએ પોસ્ટ શેર કર્યાની ક્ષણો પછી, મુનમુન દત્તા, અનીતા હસનંદાની અને અન્યો સહિત અનેક હસ્તીઓ કોમેન્ટ કરી રહ્યા હતા.પહેલી વાર તેની બાળકી લિયાનાનો ચહેરો જાહેર કર્યો છે.

તેમના લગ્ન 2011માં થયા હતા. ફેબ્રુઆરીમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરવામાં આવી હતી અને 3 એપ્રિલે તેમના પ્રથમ બાળક એક બાળકીને જન્મ આપ્યો હતો.

38 વર્ષીય ગુરમીતGurmeet Chaudhary અને 34 વર્ષીય દેબીનાએ “નચ બલિયે” અને “ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 5” સહિતના અનેક રિયાલિટી શોમાં એકસાથે ભાગ લીધો છે.

Your email address will not be published.