હેપ્પી લોહરી 2022: અનેક સેલેબ્સોએ લોકોને લોહરીની શુભેચ્છા પાઠવી

| Updated: January 13, 2022 6:07 pm

વર્ષનો સૌથી પહેલો તહેવાર ઉજવવાનો સમય આવી ગયો છે. જે છે “લોહરી”નો તહેવાર. જે દેશભરમાં લણણીની મોસમની શરૂઆત દર્શાવે છે. આ તહેવાર ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે અને ઉત્તર ભારતમાં તે ખૂબ લોકપ્રિય છે. આજે જ્યારે બધા આ ફેસ્ટિવલની તૈયારી કરી રહ્યા છે, ત્યારે બોલિવૂડના અનેક સેલેબ્સે સોશિયલ મીડિયા પર ચાહકોને શુભેચ્છા પાઠવી છે.

ફિલ્મ સર્જક અભિષેક કપૂરે પતંગ ઉડાવતા છોકરીઓની તસવીર શેર કરીને લખ્યું હતું કે, “#लोहड़ी की आग में दहन हो सारे ग़म. ख़ुशियाँ आएँ आपके जीवन में हर दम #HappyLohri”.

બીજી તરફ, સોનલ ચૌહાણે પણ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું હતું કે, “તેરી કિસ્મત દા લિખ્યા તેરે તો કોઈ ખો નાઈ સકદા. જે ઉસ દી મેહર હોવ તે તેનુ ઓ વિ મિલ જે જો તેરા નઈ હો સકદા. હેપ્પી લોહરી”.

અભિષેક બચ્ચને લોહરી સેલિબ્રેશનની એનિમેટેડ તસવીર પણ શેર કરી હતી. જેમાં એક અવતરણ હતું. જેમાં લખ્યું હતું, “હેપ્પી લોહરી. લોહરી અગ્નિ તમારા જીવનમાંથી બધી ઉદાસી દૂર કરે અને તમને આનંદ, ખુશી અને પ્રેમ આપે. તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ

Your email address will not be published.