શુ તમે તમારા જીવનસાથી સાથે ઓવર પઝેસિવનેસ રહ્યો છો? તો ખાસ આ બાબતોનું ધ્યાન રાખો

| Updated: August 2, 2022 6:56 pm

કોઇ પણ સંબધ હોય પરંતુ તેમાં વચ્ચે જગ્યા આપવી જરૂરી છે મતલબ કે પાર્ટનરને સ્પેસ આપવી જરૂરી છે.જેના કારણે તેઓ સંબધની સાથે બીજી મહત્વપૂર્ણ બાબતો પર પણ ધ્યાન આપી શકે.આ સાથે થોડુ અંતર હશે તો પાત્ર તમારી તરફ આકર્ષણ વધુ કરશે

પરંતુ આમ છતા ધણા લોકો ઓવર પઝેસિવ થઇ જાય છે.જેના કારણે સામે વાળું પાત્ર તમારાથી દુર થતુ જાઇ છે.અને બીજી સમસ્યાઓ થઇ જતી હોય છે.

ઓવર પૉઝેસિવ હોવાના લક્ષણો:

તમારા પાર્ટનરને તમે અન્ય લોકોથી દુર કરો છો તો તમારા પાર્ટનરને એવું લાગે છે તમે તેને દરેક સંબધઓથી દુર કરી રહ્યા છો.અને તમે તને તમારી સાથે સંબધ પ્રસાર કરવા માટે કહી રહ્યા હોવ તેવું તેમને લાગે છે.તમારા પાર્ટનરને તમે બિજા સાથે જુઓ છો તો તમને ઈર્ષ્યા થાય છે તો તે પણ તેનો ભાગ છે.

શુ કરવું
તમે તમારા પાર્ટનર સાથે અસુરક્ષિત રહેવાનું ટાળો અને અસલામતીના રાખો જો એવું રાખશો તો ઈર્ષ્યા અને બળતરાને જન્મ આપે છે.અને બળતરા તમારા સંબધને મારી નાખે છે.નફરત અને કડવાશ તમારા સંબધોને પુરો કરી દેશે

Your email address will not be published.