ગોધરા તાલુકાના સરપંચને જીતેલા જાહેર કર્યા બાદ હારેલા જાહેર કરતા તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી

| Updated: January 10, 2022 2:58 pm

થોડા દિવસો પહેલા ગ્રામપંચાયતની ચૂંટણી (Elction) યોજાઈ હતી જેમાં ગોધરા તાલુકા સરપંચની ચૂંટણીમાં (godhara talukana sarpanch) બામરોલી ખુર્દમાં સરપંચને ચૂંટણી વખતે જીતેલા જાહેર કર્યા હતા ત્યાર બાદ તેમને હારેલા જાહેર કરતા સરપંચે આક્ષેપ સાથે કોર્ટમાં ન્યાયની માંગણી કરી છે.

જેમાં જણાવ્યું છે કે ચૂંટણી(Elction) માટે મંગળીબેન ગુલાબભાઈ પટેલ સહિત કુલ 11 જેટલા ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. ચૂંટણીના દિવસે 1736 મતોનું મતદાન થયું હતું.તેમજ મતગણતરીના દિવસે બધા જ ઉમેદવારો હાજર રહ્યા હતા. અંતે મતગણતરીના દિવસે મંગળીબેન ગુલાબભાઈ પટેલને વિજેતા જાહેર કરાયા હતા.

થોડીવાર બાદ ચૂંટણી અધિકારીએ મંગળીબેન ગુલાબભાઈ પટેલ કે જે વિજેતા છે જ તેના બદલે કોકીલાબેન ભારતિસંહ બારીઆને (godhara talukana sarpanch) વિજેતા જાહેર કર્યા હતા.અધિકારીઓ દ્વારા ખોટો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તેમણે રીકાઉન્ટિંગની માંગણી કરી હોવાથી અધિકારીઓએ માન્ય રાખી ન હતી.

તેમજ બધા ઉમેદવારોને પોલીસને બોલાવીને બહાર કાઢ્યા હતા.પરિણામની પત્રિકા પણ કોઈને આપી ન હતી.પરંતુ ઓનલાઈન પત્રિકા જાહેર કરતા મંગળીબેનના 250 તેમજ કોકિલાબેનના 262 મત દર્શાવતા હતા.આવી ખોટી રીતે 12 મતને દર્શાવતા અને ચૂંટણીમાં જીતેલા હોવા છતા પણ ખોટો મત જાહેર કરતા બામરોલી ખુર્દના (godhara talukana sarpanch)

Your email address will not be published. Required fields are marked *