કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એમાં પણ તમે મગની વાત સાંભળી હશે કે તે કઠોળમાં સૌથી વધારે હેલ્થી હોય છે.પણ તમને ખબર છે મગ કે મગની દાળ ધણા લોકોને નુકસાન કરી શકે છે.તો આજે અમે તમને જણાવીશું કે કયા લોકોને મગની દાળનું સેવન ઓછું કરી દેવું જોઇએ.જેના કારણે તમને વધુ સમસ્યા થતા પહેલા તેને રોકી શકાય
યુરિક એસિડ
જો તમે યુરિક એસિડથી પરેશાન છો તો આજે જ મગની દાળ ખાવાનું છોડી દો કારણ કે મગની દાળ ખાવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી શકે છે અને જેના કારણે તમને મુશ્કેલી થઇ શકે છે.જેના કારણે તમે આ બિમારીથી પરેશાન છો તો આજે જ તમારે મગ કે મગની દાળની છોડી દેવી જોઇએ.

લો બ્લડ પ્રેશર
જો તમારું બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય તો પણ તમારે આજે જ મગની દાળ ખાવાનું છોડી દેવું જોઇએ કેમકે તે તમારા સ્વાસ્થને નુકશાન કરી શકે છે જેના કારણે તમારે આજે જો બ્લડ પ્રેશરની સમસ્યાઓ છે તો આજે જ તમે દાળ ખાવાનું છોડી દો
લો બ્લડ સુગર-
લો બ્લડ શુગરની સમસ્યા હોય તો મગની દાળ ના ખાવી જોઇએ.કેમકે મગની દાળમાં એવા તત્વો હોય છે જેના કારણે બ્લડ શુગર ઘટાડવાનું કાર્ય કરે છે જેના કારણએ તમને મગની દાળ ખાવાથી સમસ્યા થઇ શકે છે.જેના કારણે તેનું સેવન કરવાનું ટાળવું જોઇએ