નિવૃત્ત IAS આર આર રાવલની યાત્રાધામ વિકાસ બોર્ડમાં સેક્રેટરી તરીકે નિમણૂક

| Updated: July 17, 2021 8:54 pm

નિવૃત આઇએએસ અધિકારી આર. આર. રાવલને ગાંધીનગર ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી તરીકે એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ચાર્જ સંભાળે તે તારીખથી કોન્ટ્રાક્ટની મુદત શરૂ થશે.

Your email address will not be published.