શુ તમે પેટની ચરબીથી છો પરેશાન તો આ રીતે કરો ડાયેટમાં ફેરફાર

| Updated: August 2, 2022 3:13 pm

આજના સમયમાં મહિલાઓ હોય કે પુરુષો મોટા ભાગના લોકો પેટની ચરબીના કારણે પરેશાન હોય છે.તેને ઉતારવા માટે ધણી મહેનત કરતા હોય છે પરંતુ આમ છતા કોઇ ફરક પડ્તો નથી.ધણી વાર કોઇ કપડા ગમી જતા હોય છે પરંતુ તે તેમની સાઇઝના હોતા નથી કા તો પછી પેટના ભાગથી તે ટોપ સારૂ ના લાગતું હોય જેના કારણે પેટની ચરબીની સમસ્યાએ એ ધણી જ તકલીફ આપતી હોય છે.પેટની સમસ્યાને કારણે બીજા ધણા પોર્બલ્મ પણ થતા હોય છે અને જેના કારણે બીજા રોગ પણ થવાની પુરી સંભાવનાઓ જોવા મળે છે.પાંચનતંત્ર ખરાબ થવાના કારણે ચામડીના રોગોની પણ સંભાવનાઓ જોવા મળે છે.પરંતુ હવે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી અમે જે આજે ટિપ્સ જણાવીશું તે તમારી ડાઇટમાં એડ કરો અને પેટની ચરબીથી છુટકારો મેળવો

અળસી-

જો તમારે પેટની ચરબી ઉતારવી છે તો સવારમાં લો.તેને રાત્રે પલાળી દો અને સવારમાં લો.જે તમને ઈન્સ્યુલિન સેન્સિટીવિટીમાં સુધારો કરવા મદદ કરશે.એમાં પાણી છે એને પી લો અને બીજને ચાવીને ખાઇ લો

ઘી-
તમે તમારા દિવસના ભોજનમાં તેલની જગ્યાએ ઘી માં બનાવો.ઘી માં શોર્ટ ચેન ફેટી એસિડ હોય છે જે તમારી ચરબી ઉતારવામાં મદદ કરશે

સિંધવ મીઠું-
તમે સાદા મિઠાની જગ્યાએ સિંધવ નમકનો ઉપયોગ કરો જેના કારણે તમારા ડાયજેશનમાં ધણો સુધારો આવશે અને તમારી પેટની ચરબી ધટાડવામાં ધણી મદદ મળશે.

દાળનો ઢોસો-
સાઉથ ઈન્ડિયન ક્યુઝિન પસંદ છે તો અમારી પાસે તમારા માટે રસ્તો છે.તમે મગદાળના ઢોસા બનાવી ખાઇ શકો છો.પ્રોટીન તમને પાચન શક્તિ વધારવામાં મદદ મગ દાળનો ઢોસો.

ચા
ચા ની જગ્યા પર તમે વરિયાળીનું પાણી પીવો .જેના કારણે તમારી પાચનશક્તિમાં વધારો થશે

Your email address will not be published.