મોંધવારીનો માર પડી રહ્યો છે મોંધો, સિંગતેલના ભાવમાં થયો જોરદાર વધારો

| Updated: April 15, 2022 5:01 pm

ભારતમાં મોઁધવારી સતત વધી રહી છે.શાકભાજીના ભાવની સાથે અનેક ચિજ-વસ્તુના ભાવમાં(price) વધારો થઇ રહ્યો છે.ખાધ અનેક ચિજ વસ્તુઓના ભાવમાં (price)વધારો જોવા મળી રહ્યો છે અને તેને લઇને લોકો હેરાન-પરેશાન જોવા મળી રહ્યા છે.આ માર મધ્યમવર્ગને પડી રહ્યો છે આ સાથે ખાવાના તેલના ભાવમાં(price) પણ વધારો જોવા મળી રહ્યો છે.લોકોને જીવન કેમ પસાર કરવુ તે પણ હવે સવાલ થઇ રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલથી લઈને ફળ-શાકભાજીના ભાવ (price)આસમાને જોવા મળી રહ્યા છે અને તેને લઇને હવે લોકો હવે ચિંતામાં જોવા મળી રહ્યા છે.તેલના ભાવમાં (price) 20 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.તેલના ભાવમાં 2 હજાર 580 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.કપાસિયાના તેલના ડબ્બાનો ભાવ 2 હજાર 580 રૂપિયા હતો. જે હવે 2600 રૂપિયા પર પહોંચ્યો છે.લગ્નોની શરૂઆત થવાની સાથે જ તેલ સાથે અનેક ચિજ-વસ્તુઓના ભાવમા વધારો જોવા મળી રહ્યો છે.

એક બાજુ ખેડૂતોના પાકને ભાવ નથી મળી રહ્યો તો બીજી બાજુ વચ્ચેટીયા ફાવી રહ્યા છે અને તેના કારણે ગ્રાહકોને નુકશાન અને અને ખેડૂતોને નુકશાન જોવા મળી રહ્યું છે.

Your email address will not be published.