શું સુહાના ખાન આર્ચીઝ ટીમ સાથે કોફી વિથ કરણ 7 માં ડેબ્યૂ કરી રહી છે?

| Updated: August 3, 2022 2:51 pm

કરણ જોહરની કોફી વિથ કરણ 7 માં દરેક એપિસોડ દર્શકો માટે દર્શકો માટે મજેદાર ગપસપ આવે છે.અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ-રણવીર સિંહ, સારા અલી ખાન-જાન્હવી કપૂર અને અક્ષય કુમાર આવી ચૂક્યા છે.

મળતી માહિતી અનૂસાર સુહાના ખાન પણ શો માં આવશે.તમને જણાવી દઇએ કે સુહાનાએ શાહરૂખ ખાનની દિકરી છે.

પરંતુ કરણને આ બધી અફવાઓ કહી હતી.જો અફવાઓ પર ધ્યાન ન આપવામાં આવે તો , સુહાના ધ આર્ચીઝની ટીમ સાથે કોફી વિથ કરણ 7 પર તેની મોટી શરૂઆત કરી રહી હોવાની વાત સામે આવી છે.

સુહાના તેના ભાઈઓ આર્યન ખાન અને અબરામ ખાન વિશે વાત કરતી જોવા મળશે, જેને લઇને તેના ચાહકોમાં ભારે ઉત્સાહ અને રાહ જોઇ રહ્યા છે

મળતી માહિતી ખાન તેના પરિવાર વિશે પણ ઘણી વધુ વાત કરશે. ડ્રગ કેસ દરમિયાન ખાન પરિવારે જે કઠિન સમયનો સામનો કરવો પડ્યો સુહાના ખાન એ પણ ખુલાસો કરશે.

Your email address will not be published.