જાણો, કેવો રહેશે આપનો આજનો દિવસ?

| Updated: January 6, 2022 7:27 pm

મેષ (અ. લ. ઈ)

. તબિયત નરમ-ગરમ રહે.
. સામાજિક વિવાદથી અંતર જાળવવું.
. શુભ કાર્યોમાં આગળ વધી શકશો.

વૃષભ (બ. વ. ઉ)

. અટકાયેલા કામોમાં સફળતા મળશે.
. ધંધા-રોજગરમાં પ્રગતિ જણાય.
. નવા નિર્ણયો લઈ શકશો.

મિથુન (ક .છ. ઘ)

. કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી.
. ખર્ચમાં વધારો થતો જણાય.
. આરોગ્ય પર ધ્યાન આપવું.

કર્ક (ડ. હ )

. કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે.
. લાભદાયી ત્તક મળે.
. ધર્મકાર્યમાં નાણાં ખર્ચાય.

સિંહ (મ.ટ)

. જમીન-મકાનના પ્રશ્નોના ઉકેલ આવે
. મોસાળ પક્ષથી સારા સમાચાર આવી શકે છે.
. દિવસ મધ્યમ રહેશે.

કન્યા (પ.ઠ.ણ )

. મુસાફરીના યોગ જણાય.
. સગા સંબંધી સાથે મતભેદ થઈ શકે છે.
. જમીન-મકાનના પ્રશ્નોનું નિરાકરણ આવે.

તુલા (ર. ત)

. ધારેલા કામમાં સફળતા પ્રાપ્ત થાય.
. જૂન વાદ-વિવાદમાંથી છુટકારો મળે.
. તબિયતની કાળજી રાખવી.

વૃશ્ચિક (ન.ય)

. અંગત સંબંધોમાં ઉતાર-ચઢાવ આવે.
. અટકાયેલા કાર્યો પૂર્ણ થાય.
. સ્વાસ્થ્યમાં સુધાર આવે.

ધન (ભ. ધ. ફ. ઢ )

. નોકરી-ધંધામાં વધુ મહેનત કરવી પડે.
. કાર્યમાં વિઘ્ન આવી શકે.
. મુસાફરીના યોગ બને.

મકર (ખ. જ)

. કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરી શકશો.
. પરિવારમાં આનંદ જળવાઈ રહે.
. નાણાંકીય કામ બનતા જણાય.

કુંભ(ગ. શ. સ. ષ)

. સમસ્યાઓના ઉકેલ આવતા જણાય.
. આર્થિક વ્યવહાર કરવામાં જાળવવું.
. કાર્યોમાં સફળતા મળે.

મીન(દ. ચ. ઝ. થ)

. આર્થિક રોકાણથી લાભ થાય.
. મિત્રો તેમજ સ્નેહીજનોથી સહાય મળી શકે.
. આરોગ્યને લઈને થોડી ચિંતા રહે.

Your email address will not be published.