જાણો, કેવો રહેશે આપનો આજનો દિવસ?

| Updated: January 17, 2022 7:27 pm

મેષ (અ. લ. ઈ)

 • તબિયત નરમ-ગરમ રહે.
 • સામાજિક વિવાદથી અંતર જાળવવું.
 • શુભ કાર્યોમાં આગળ વધી શકશો.

વૃષભ (બ. વ. ઉ)

 • અટકાયેલા કામોમાં સફળતા મળશે.
 • ધંધા-રોજગરમાં પ્રગતિ જણાય.
 • નવા નિર્ણયો લઈ શકશો.

મિથુન (ક .છ. ઘ)

 • કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી.
 • ખર્ચમાં વધારો થતો જણાય.
 • આરોગ્ય પર ધ્યાન આપવું.

કર્ક (ડ. હ )

 • કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે.
 • લાભદાયી ત્તક મળે.
 • ધર્મકાર્યમાં નાણાં ખર્ચાય.

સિંહ (મ.ટ)

 • જમીન-મકાનના પ્રશ્નોના ઉકેલ આવે
 • મોસાળ પક્ષથી સારા સમાચાર આવી શકે છે.
 • દિવસ મધ્યમ રહેશે.

કન્યા (પ.ઠ.ણ )

 • મુસાફરીના યોગ જણાય.
 • સગા સંબંધી સાથે મતભેદ થઈ શકે છે.
 • જમીન-મકાનના પ્રશ્નોનું નિરાકરણ આવે.

તુલા (ર. ત)

 • ધારેલા કામમાં સફળતા પ્રાપ્ત થાય.
 • જૂન વાદ-વિવાદમાંથી છુટકારો મળે.
 • તબિયતની કાળજી રાખવી.

વૃશ્ચિક (ન.ય)

 • અંગત સંબંધોમાં ઉતાર-ચઢાવ આવે.
 • અટકાયેલા કાર્યો પૂર્ણ થાય.
 • સ્વાસ્થ્યમાં સુધાર આવે.

ધન (ભ. ધ. ફ. ઢ )

 • નોકરી-ધંધામાં વધુ મહેનત કરવી પડે.
 • કાર્યમાં વિઘ્ન આવી શકે.
 • મુસાફરીના યોગ બને.

મકર (ખ. જ)

 • કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરી શકશો.
 • પરિવારમાં આનંદ જળવાઈ રહે.
 • નાણાંકીય કામ બનતા જણાય.

કુંભ(ગ. શ. સ. ષ)

 • સમસ્યાઓના ઉકેલ આવતા જણાય.
 • આર્થિક વ્યવહાર કરવામાં જાળવવું.
 • કાર્યોમાં સફળતા મળે.

મીન(દ. ચ. ઝ. થ)

 • આર્થિક રોકાણથી લાભ થાય.
 • મિત્રો તેમજ સ્નેહીજનોથી સહાય મળી શકે.
 • આરોગ્યને લઈને થોડી ચિંતા રહે.

Your email address will not be published.