જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ?

| Updated: January 9, 2022 7:23 pm

મેષ (અ, લ, ઈ)

 • આજે તમારી વ્યાવસાયિક સ્થિતિ સારી રહેશે.
 • બાળકોની બાબતમાં સાવધાન રહેવું.
 • આજે નવો બિઝનેસ શરૂ કરવાનું ટાળો.

વૃષભ (બ, વ, ઉ)

 • આજે તમારા ધંધામાં બરકત થશે.
 • તમે રોજગારમાં પ્રગતિ કરશો.
 • પ્રેમની સ્થિતિ મધ્યમ રહેશે.

મિથુન (ક, છ, ઘ)

 • તમારા જૂન મિત્રો સાથે મુલાકાત કરી શકશો.
 • અટકાયેલા કામ થવાની શક્યતા
 • આરોગ્ય મધ્યમ રહેશે

કર્ક (ડ, હ)

 • આજે ખર્ચ થવાના કારણે મન અસ્વસ્થ રહે.
 • તમારી વ્યવસાયિક પરિસ્થિતિઓ મધ્યમ રહેશે.
 • આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો.

સિંહ (મ, ટ)

 • આજે વ્યવસાયિક સ્થિતિ સારી રહેશે.
 • આરોગ્યને લઈ ને સાવચેતી રાખવી.
 • ઘર પરિવાર સાથે ઝઘડો થવાથી સંભાળવું.

કન્યા (પ, ઠ, ણ)

 • આજે તમારો દિવસ ખૂબ સારો રહેશે.
 • પ્રેમ અને ધંધો સારો રહેશે.
 • નાક, કાન અને ગળાની સમસ્યાઓ થઈ શકે છે.

તુલા (ર, ત)

 • આજે તમારા ઘણા વિઘ્નો દૂર થશે.
 • સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ દૂર થશે.
 • નવું કોઈ રોકાણ કરવાથી બચવું.

વૃશ્ચિક (ન, ય)

 • આજે તમારું સ્વાસ્થ્ય નરમ અને ગરમ રહેશે.
 • તમારો પ્રેમ સંબંધમાં સાનુકૂળતા રહેશે.
 • કોઈ પણ નવું કાર્ય ન કરવું.

ધન (ભ, ધ, ફ, ઢ)

 • ધંધામાં થોડી ચિંતા જણાય.
 • બાળકને લઈને સારા સમાચાર મળે.
 • આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવે.

મકર (ખ, જ)

 • આજે તમારી આવકમાં વધરો જોવા મળે.
 • ક્રોધ પર નિયંત્રણ રાખવું.
 • આરોગ્યને લઈને સુધાર જણાય.

કુંભ (ગ, શ, સ, ષ)

 • આજે બિઝનેસમાં થોડી અડચણો આવી શકે છે.
 • સ્વાસ્થ્યને લઈને થોડી સાવચેતી રાખવી.
 • પ્રેમ સંબંધ મધ્યમ રહે.

મીન (દ, ચ, ઝ, થ)

 • આજે મુસાફરી કરવાથી ટાળવું.
 • સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે.
 • વડીલો સાથેના સંબંધમાં સુધાર આવી શકે.

Your email address will not be published. Required fields are marked *