જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ?

| Updated: January 15, 2022 7:58 pm

મેષ (અ, લ, ઈ)

 • દાંપત્ય જીવનમાં ઉતાર-ચઢાવ રહી શકે.
 • પૈસાની દ્રષ્ટિએ દિવસ મિશ્ર રહેશે.
 • કોઈને કોઈ નુક્શાન થવાની સંભાવનાઓ છે.

વૃષભ (બ, વ, ઉ)

 • નોકરિયાત માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે.
 • મિત્રો સાથે વિવાદ થઈ શકે છે.
 • આજનો દિવસ મિશ્ર રહેવાની સંભાવના છે.

મિથુન (ક, છ, ઘ)

 • વધુ પડતો ખર્ચ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
 • તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે.
 • સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

કર્ક (ડ, હ )

 • વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે.
 • આર્થિક સ્થિતિ સારી થશે.
 • જીવનસાથી સાથે સંબંધ સારો રહેશે.

સિંહ (મ, ટ)

 • આજનો દિવસ આપના માટે ખૂબ જ શુભ રહેશે.
 • જીવનસાથી સાથે સંબંધ સારો રહેશે.
 • પારિવારિક જીવનમાં શાંતિ અને સુખ મળશે.

કન્યા (પ, ઠ, ણ)

 • આજે પરિવારમાં અણબનાવ થઈ શકે છે.
 • વેપારીઓને સારા પરિણામ મળી શકે છે.
 • આર્થિક સ્થતિ સારી રહેશે.

તુલા (ર, ત)

 • દાંપત્યજીવનમાં ઉતાર-ચઢાવ આવશે.
 • પ્રેમ માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે.
 • સ્વાસ્થ્યમાં સુધારો થવાની શક્યતા છે.

વૃશ્ચિક (ન, ય)

 • વેપારીઓને સારા પરિણામ મળી શકે છે.
 • ધંધોમાં સારો નફો થઈ શકે છે.
 • આજનો દિવસ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે.

ધન (ભ, ધ, ફ, ઢ)

 • ભાગીદારીના ધંધામાં લાભ થશે.
 • આવકમાં વધારો થઈ શકે છે.
 • પરિવારના સભ્યો સાથે સંબંધો સારા રહેશે.

મકર (ખ, જ)

 • જીવનસાથી સાથે સંબધોમાં તકરાર આવી શકે છે.
 • આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.
 • વેપારીઓનું કામ આજે સારી ગતિએ આગળ વધશે.

કુંભ (ગ, શ, સ, ષ)

 • વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે.
 • કર્મચારીઓને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે.
 • દિવસ મિશ્ર રહેશે.

મીન (દ, ચ, ઝ, થ)

 • જીવનસાથી સાથે સંબંધ સારો રહેશે.
 • કમાણી કરતાં ખર્ચ વધી શકે છે.
 • પારિવારિક જીવનની સ્થિતિ અનુકૂળ રહેશે.

Your email address will not be published.