એચ. કે. ટ્રાવેલ્સની બસમાંથી શરાબ પકડાયો

| Updated: July 20, 2021 8:36 pm

રાજ્યના જીએસટી ડિપાર્ટમેન્ટને એચ. કે. ટ્રાવેલ્સની બસમાંથી આજે શરાબની બોટલો મળી આવી હતી. ખાનગી બસના પ્રવાસીઓ ઇ-વે બિલ્સ વગર માલસામાનની હેરાફેરી કરે છે તે બાબતની ચકાસણી કરવામાં આવતી હતી તે દરમિયાન શરાબ મળી આવ્યો હતો. રામોલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Your email address will not be published.