વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી કરાઈ સ્થગિથ

| Updated: July 19, 2021 11:58 am

લોકસભાના મોન્સૂન સત્રના પેહલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં તેમના નવા કેબિનેટ મંત્રીઓનો પરિચય કરાવી રહ્યા હતા ત્યારે વિપક્ષી સાંસદોએ હોબાળો કરવાનો શરૂ કર્યો હતો. જેને પગલે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે વિપક્ષી સાંસદોના હોબાળા સામે વાંધો ઉઠાવ્યો હતો. વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિથ કરાઈ છે.

Your email address will not be published. Required fields are marked *