PM નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે ક્યાં સભા યોજાશે?
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે ગુજરાત(GUJARAT)માં 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ભાજપ(BJP), કોંગ્રેસ(CONGRESS) અને આમ આદમી પાર્ટી(AAP) સહિતના નાના-મોટા પક્ષોનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. એના ભાગરૂપે ગુ