મમતા બેનરજી અમદાવાદમાં?

| Updated: July 20, 2021 8:01 pm

દીદી તરીકે જાણીતા લડાયક નેતા મમતા બેનરજી 21 જુલાઈએ એક વર્ચ્યુઅલ બેઠકને સંબોધવાના છે. અમદાવાદમાં ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ગીતા મંદિર બસ ડેપો પાસે એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે મમતા દીદી બપોરે બે વાગ્યે વર્ચ્યુઅલ બેઠકને સંબોધશે.

Your email address will not be published.