MODI: નરેન્દ્ર મોદી કાલે કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે,CM પણ રહેશ હાજર

| Updated: January 6, 2022 5:54 pm

મોદી કાલે એટલે કે શુકવારના રોજ કોલકાતામાં કેન્સર ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવશે.અને તેની સાથે જ ત્યાના સીએમ પણ હાજરી આપશે.આ સંકુલ કેન્સર સંશોધન માટે અત્યાધુનિક કેન્દ્ર તરીકે પણ કામ કરશે અને ત્યાં 460 બેડનું કોમ્પ્રીહેન્સિવ કેન્સર યુનિટ હશે તેવી માહિતી મળી રહી છે.

વડાપ્રધાન કાર્યાલય દ્વારા ગુરુવારે આ માહિતી આપવામાં આવી હતી.1:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્ય એટલે કે ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

ઉદ્ઘાટન થવાની સાથે કેન્સરના દર્દીઓને રાહત મળશે અને તેની સાથે લોકોની જે જરૂરીયાત હતી તે પુરી થશે.કોલકાતામાં જતીનદાસ પાર્ક મેટ્રો સ્ટેશન પાલે આ સંસ્થા આવેલી છે.અને તેના નામની જો વાત કરવામાં આવે તો ચિત્તરંજન દાસની યાદમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું નામ “ચિતરંજન કેન્સર હોસ્પિટલ” રાખવામાં આવશે.

Your email address will not be published. Required fields are marked *