મોરવા (હડફ)ના ધારાસભ્ય નિમિષાબેને કોર્ટમાં હાજર થવું પડશે

| Updated: July 6, 2021 6:34 pm

મોરવા હડફની આદિવાસી માટે અનામત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જાતિ પ્રમાણપત્રોના ઉભા થયેલા વિવાદમાં ધારાસભ્ય નિમિષાબેન સુથારે કોર્ટમાં હાજર થવું પડશે. નિમિષાબેન સામે હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારાએ ગુજરાત હાઈકોર્ટમાં રી-ઈલેક્શન માટે દાદ માંગતી અપીલ કરી હતી. આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભાજપના ધારાસભ્યને આગામી બીજી ઓગસ્ટે અદાલતમાં સુનાવણીની કાર્યવાહીમાં હાજર રહેવા સમન્સ કાઢ્યા છે.

Post a Comments

1 Comment

  1. Pankaj Desai

    Not Onlly Entire, Nook and Corner of Gujrat is having Alcohol and all kinds of Drugs, Via Major Ports and Majority of Roads , Must find out and go for Truth all India Expose !
    Major Issues about Links between All Police station and All Politicticions involving in all Scams and Alcohol Business, Must Write World wide.

Your email address will not be published.