આજે મધર્સ ડે (Mothers DAY 2022)છે. આ દિવસ દરેક માટે ખાસ છે, પછી તે સામાન્ય વ્યક્તિ હોય કે સેલિબ્રિટી. મધર્સ ડેના અવસર પર બોલિવૂડ સ્ટાર્સે પણ પોતાની માતા પર પ્રેમની વર્ષા કરી છે. તમે પણ જોઈ શકો છો કે આ ખાસ અવસર પર સેલેબ્સે કેવી રીતે મધર્સ ડેની શુભેચ્છા પાઠવી છે.



























