થર્ડ વેવના ભણકારાઃ આગામી 100થી 125 દિવસ મહત્ત્વના

| Updated: July 16, 2021 6:40 pm

સરકારે જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે આગામી 100થી 125 દિવસ અત્યંત મહત્ત્વના છે. ભારતે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,949 કેસ નોંધાવ્યા હતા. આ દરમિયાન 542 લોકોના મૃત્યુ થયા હતા. રિકવરી રેટ 97.28 થયો છે. નીતિ આયોગે કહ્યું કે મોટા ભાગના વિસ્તારોમાં પરિસ્થિતિ ખરાબથી વધુ ખરાબ બની રહી છે.

Your email address will not be published.