રાષ્ટ્રગીત વખતે ઉભા ન થવું એ ગુનો નથીઃ J&K હાઇકોર્ટ

| Updated: July 10, 2021 6:21 pm

એક મહત્ત્વના ચુકાદામાં જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે જણાવ્યું છે કે રાષ્ટ્રગીતના ગાન વખતે ઉભા ન થવું એ રાષ્ટ્રગીત પ્રત્યે ગેરસન્માન દર્શાવ્યું કહી શકાય પરંતુ નેશનલ ઓનર એક્ટ, 1971 હેઠળ અપરાધ નથી. અદાલતે કહ્યું કે ભારતના રાષ્ટ્રગીત માટે સન્માન ન દર્શાવવું એ ગુનો ગણી ન શકાય. જો કોઇને રાષ્ટ્રગીત ગાતા અટકાવવામાં આવે અથવા કોઈને તેમાં ખલેલ પહોંચાડવામાં આવે તો આ કાયદાના સેક્શન 3 હેઠળ તે ગુનો બની શકે છે.

Your email address will not be published.