લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કરી પાર્ટીના નેતાઓ સાથે બેઠક

| Updated: July 18, 2021 4:47 pm

સંસદના ચોમાસા સત્ર પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રવિવારે પાર્ટીના નેતાઓ સાથે લોકસભામાં બેઠક કરી. સંસદનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ એટલે 13 ઓગસ્ટે પૂર્ણ થશે.

Your email address will not be published.