વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે એચ.આઈ.વી પોઝીટીવ વ્યક્તિ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી

| Updated: December 1, 2021 2:36 pm

વિશ્વ એઇડ્સ દિવસ ૨૦૨૧ ના અનુસંધાને જી.એસ.એન.પી.+ (ગુજરાત સ્ટેટ નેટવક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ)નાં એચ.આઈ.વી. પોઝીટીવ સભ્યો દ્વારા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરવામાં આવી હતી.

આ મુલાકાત દરમ્યાન જી.એસ.એન.પી. દ્વારા ગુજરાતમાં એચ.આઈ.વી.ની પ્રવર્તમાન સ્થિતિ અને આવી રહેલ પડકારો વિશે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા એચ.આઈ.વી. પોઝીટીવ લોકો માટે “તબીબી સહાય યોજના” અમલીકરણ, આર્થિક સહાય યોજનામાં સુધારાઓ અંગે અસરકારક રજૂઆત કરવામાં આવી હતી.

Your email address will not be published.