પાકિસ્તાનમાં બસમાં IED બ્લાસ્ટ

| Updated: July 14, 2021 1:16 pm

પાકિસ્તાનમાં ચીની એન્જીનીયર અને પાક સૈનિકોને લઈ જઈ રહેલી બસમાં IED બ્લાસ્ટ થયો છે. 8 લોકોના મોત થયા છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થઇ રહ્યા છે.

Your email address will not be published.