પેટીએમને રૂ. 16,600 કરોડના IPO માટે શેરહોલ્ડર્સની મંજૂરી

| Updated: July 12, 2021 3:33 pm

પેટીએમ બ્રાન્ડની માલિક વન97 કોમ્યુનિકેશન્સ લિ. (ઓસીએલ)ના શેરહોલ્ડર્સે તેના રૂ.16,600 કરોડના આઇપીઓને મંજૂરી આપી છે. 12 જુલાઈએ આ અંગે અસાધારણ જનરલ મિટિંગમાં વોટિંગ થયું હતું. આ અંગે ચાલુ સપ્તાહમાં ડીએચઆરપી રિલિઝ કરવામાં આવશે

Your email address will not be published.