વેદાંતા ગ્રુપ સામે છોટુભાઈ વસાવાએ કરી PIL, કહ્યું પર્યાવરણનો વિનાશ કરનાર નહીં ચાલે

| Updated: July 19, 2021 8:41 pm

તાપીના ડોસાવાડા ખાતે વેદાંતા ગ્રુપના હિન્દુસ્તાન ઝિંક પ્લાન્ટ સામે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ હાઈકોર્ટમાં PIL દાખલ કરી છે. છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં પર્યાવરણનો વિનાશ કરનારી કંપનીને મંજૂરી આપવી જોઈએ નહીં.

Your email address will not be published.