પિયુષ ગોયલ રાજ્યસભામાં ગૃહના નેતા તરીકે નિયુક્ત

| Updated: July 14, 2021 3:41 pm

પિયુષ ગોયલને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધી લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કરી શકે છે. થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા ત્યારથી ભાજપ પાસે રાજ્યસભાના નેતા ન હતા. દરમિયાન કોંગ્રેસ લોકસભામાં અધિર રંજન ચૌધરીની જગ્યાએ નવા લીડરની શોધ કરે છે.

Your email address will not be published.