રૂપાણી સરકારના પાંચ વર્ષ: વડાપ્રધાન મોદી કરશે સંબોધન

| Updated: July 29, 2021 10:15 am

ગુજરાતમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા હોવાના અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. રાજ્ય સરકારનું આમંત્રણ સ્વીકારીને તેઓ 3 ઓગસ્ટે વર્ચુઅલ માધ્યમથી ‘અન્ન ઉત્સવ’ કાર્યક્રમમાં જોડાઈને સંબોધન કરશે.

Your email address will not be published. Required fields are marked *