Punjab Election: પંજાબના લોકો પસંદ કરશે મુખ્યમંત્રી: નવજોત સિંહ સિદ્ધુ

| Updated: January 11, 2022 6:19 pm

પંજાબ નવજોત સિંહ સિદ્ધુ કહ્યું કે મંગળવારે કહ્યું કે પંજાબની જનતા નક્કી કરશે કે રાજ્યનો સીએમ કોણ હશે આ વાત તેમણે પત્રકારોને જણાવી હતી.અને તેની સાથે તેમને પત્રકારોને ઉમેર્યું તમારે તમારા મનમાં ખોટી છાપ ન ઉભી કરવી જોઈએ કે કોણ સીએમ બનશે કે નહીં, તે પંજાબની જનતાએ નક્કી કરવાનું છે.

તેમની સાથે તેમણે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આજ સુધી રાજયમાં માફિયા મોડલ ચાલતું હતું,પરંતું હવે પંજાબમાં ગેરકાયદેસર દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવી વાત પણ જાહેરાત કરવામાં આવી છે.અને સાથે જ સાથે જ નવી લિકર પોલિસીથી કમાણી 6 ગણી વધી શકે છે. કોન્ટ્રાક્ટના કારણે પંજાબનો વિકાસ અટકી ગયો હોવાની વાત પણ સાથે તેમણે ઉમેર્યું હતું.

14 ફેબ્રુઆરીએ મતદાન અને 10 માર્ચે મતગણતરી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને સાથે જ કોંગ્રેસે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી નથી.અને તેની સાથે જ તમણે જણાવ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીનું ડિજિટલ અભિયાન શરૂ કરું છે.


ઉમેદવારોનો નામની જાહેરાત વિશે તેઓએ કહ્યું કે પાર્ટીના ઉમેદવારોના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.અને તેની સાથે જ જો વાત પંજાબની ચૂંટણી પહેલા કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીએ રાજ્યના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે અનેક રાઉન્ડની બેઠકો યોજવામાં આવી હતી.

Your email address will not be published.