અશ્વિની વૈષ્ણવ, દર્શનાબેન જરદોશ મુખ્યમંત્રીને મળ્યા

| Updated: July 16, 2021 3:49 pm

કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Your email address will not be published.