તમામ તેલના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો,જાણો કેમ થઇ રહ્યો છે વધારો?

| Updated: June 7, 2022 5:27 pm

ભારતમાં મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છો.યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચે ભારત દેશમાં તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.હજી પણ વધારો થઇ શકે છે.

સીંગતેલ સહિતના તમામ તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેના લઇને લોકોને હવે પોતાનું જીવન કઇ રીતે પ્રસાર કરવું તે પણ સવાલ થઇ રહ્યો છે.

એપ્રિલ મહિનાથી તેલના ભાવમાં વધારો થઇ રહ્યો છે.ડબાએ 2800 રૂપિયા પહોંચી ગયા છે.સનફ્લાવર તેલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અને 600 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

યુક્રેન રશિયા યુદ્ધના કારણે અનેક વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.ખાવાના તેલમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.હજુ પણ ભાવમાં વધારો થશે તેવી માહિતી મળી રહી છે અને 50 રૂપિયા સુધી વધારો થઇ શકે છે.

યુક્રેન રશિયાના યુદ્ધની ભારતમાં અસર
યુક્રેન રશિયાના યુદ્ધની ભારતમાં અસર જોવા મળી રહી છે.અહિંયા સતત મોંઘવારીમાં વધારો જોવા મળી રહ્યો છે.ખાવાના તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.આ સાથે કાચા તેલમાં પ્રતિ બેરલ પર ભાવ વધારો થઇ રહ્યો છે.

Your email address will not be published.