રાજકોટમાં ફૂડ વિભાગની લાલઆંખ, ફરસાણની દુકાનોમાં કરાયુ ચેકિંગ

| Updated: August 2, 2022 4:45 pm

તહેવારોની શરૂઆત થવા જઇ રહી છે.થોડા જ દિવસો બાકી છે હવે તહેવારોના.આ સાથે શ્રાવણ મહિનો ચાલુ હોવાના કારણે ફરાળી વસ્તુઓ લોકો વધારે લેતા હોય છે.જેના કારણે રાજકોટ ફૂડ વિભાગે આવા નફાખોરો સામે કરી લાલઆંખ કરી છે.

વરસાદની સિઝનના કારણે અત્યારે ધણી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે.પરંતુ વેપારીઓ જાણે કોઇ વસ્તુનુ ધ્યાન રાખતા નજરે પડ્યા હતા,વેપારીઓ નફાની લાંચમાં કઇ પણ ખાવાનું બનાવતી વખતે ધ્યાન રાખતા નથી કા તો પછી તેમને સસ્તું પડે તે ઉમેરી દેતા હોય છે.

બીજી બાજુ ફરાળ મોંઘુ બન્યું છે.જેના કારણે લોકો શ્રાવણ મહિનામાં લોકોને મોંધવારીનો સામનો કરવો પડી રહ્યો છે.દૂધ, દહીં, લોટ જેવી ચીજ વસ્તુઓ પર 5 ટકા GSTના ભાવમાં વધારો થયો છે.જો ખોરાકમાં કઇ પણ લેવામાં આવે તો તે શરીર માટે સારૂ નથી પરંતુ તહેવારોના સમયમાં વેપારીઓ કઇ વિચારતા નથી.કોઇ પણ ગુણવતાનો સામાન વાપરતા હોય છે.

Your email address will not be published.