Relationships: ઝઘડો થયા પછી તમારો પાર્ટનર માફી નથી માંગતો? આ કરો ઉપાય

| Updated: August 6, 2022 4:11 pm

તમને ધણી વખત એવું થતું હોય છે કે તમારા પાર્ટનરની ભુલ હોવા છતા તે માફી માંગતો નથી.એ સમયે એવું થતું હોય છે કે એમની ભુલ હોવા છતા તેઓ તમારી માફી કેમ માંગતા નથી તો આજે અમે તે વિશે આ લેખમાં જણાવીશું

ધણા લોકો એવા હોઇ છે કે તેના પાત્ર સામે નબળા દેખાવા માંગતા નથી જેના કારણે તેમને બિક હોય છે કે તેઓ અહંકારમાં હોય છે.ધણી વખત એવું બનતું હોય છે તેઓ જાતે જ ઝઘડા કરે છે અને જેના બદલ તમને જ દોષી ઠેરવે છે.તેઓ માફી માંગતા નથી અને તમેજ ખોટું કર્યું હોય તેવું તમને ઠેરવે છે.

જો તમારી સાથે તમારો પાર્ટનર આ રીતે જ વર્તન કરે છે તો તમે તેના માટે આ વાતને જતી ના કરવી જોઇએ.જો તમારો પાર્ટનરએ વાતને સ્વિકારવા જ તૈયાર ના હોય તો તેમને અહેસાસ કરાવો કે તે તેની ભુલ છે.ધણી વખત નારાજ પણ થઇ જવું જરૂરી છે.ત્યારે તેમને સમજ આવશે.જયાં સુધી તેઓ માફી ના માંગે ત્યાં સુધી તેમને અહેસાસ કરાવો કે તે ખોટા છે.કેમકે જો તમે તેવું નહી કરો તો તે ભુલો કરતા રહેશે અને પોતાને સાચા અને તમને ખોટા ઠેરવતા રહેશે.

Your email address will not be published.