નિવૃત DGP તીર્થરાજ ડબાસનું નિધન

| Updated: June 30, 2021 6:38 pm

નિવૃત ડીજીપી તીર્થરાજ ડબાસનું આજે સવારે હાર્ટ એટેકથી અવસાન થયું છે. 1997માં ગેંગસ્ટર અબ્દુલ લતીફના એન્કાઉન્ટર વખતે તેઓ અમદાવાદના પોલીસ કમિશ્નર હતા.

Your email address will not be published.