આરપી પટેલએ આપી પાટીદારોને સલાહ, ,સમાજની દીકરીઓ જઇ રહી છે લવજેહાદના નામે બહાર

| Updated: July 31, 2022 2:16 pm

દેશ આઝાદીનો 75 માં અમૃત્સવ કાર્યક્રમની આજે ઉમિયાધામમાં ઉજવણી કરાઈ

ઉમિયાધામમાં આજે 75 માં અમૃત્સવ દેશ આઝાદીનો આજે ઉમિયાધામમાં ઉજવણી કરવામાં આવી છે.75 હાજર પરિવારોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું.બે વર્ષમાં 1.5 લાખ વૃક્ષો રોપવાનો ઉમિયાધામનો ધ્યેય છે.ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેનો શુભારંભ કરાવ્યો હતો.

આ સમયે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, નીતિન પટેલ, ઋષિકેષ પટેલ આરપી પટેલ હાજર રહ્યા હતા. આ સમયે આરપી પટેલે કહ્યું કે લવ જેહાદના નામે દિકરો સમાજની બહાર જાઇ છે.જેથી માતા પિતા ધરમાં વાતાવરણ સારૂ ઉભું કરે.અને દિકરીઓનું ધ્યાન રાખે એવું પણ સાથે એડ કર્યું હતું.

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં 300 થી વધારે આવા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.આ પ્રસંગે ગાંધીનગરની શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 1551 ફૂટ લાંબો રાષ્ટ્ર ધ્વજ પણ બનાવામાં આવ્યો હતો.

થોડા સમય પહેલા પણ કડવા પટેલોની લવજેહાદને લઇને મિંટિગનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોતાના સમાજમાં દિકરીઓ જાઇ તેવું માતા-પિતાને જણાવ્યું હતું.

Your email address will not be published.