પાટણમાં E-FIR અંગે સેમિનારનું આયોજન

| Updated: July 29, 2022 4:47 pm

આજરોજ E-FIR હેઠળ યુનિવર્સિટી કન્વેન્શન હોલ પાટણ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમા બોર્ડર રેન્જના આઇ.જી.પી. જે આર મોથલિયા સાહેબ તથા પાટણ જિલ્લા પોલીસ વડા વિજયકુમાર પટેલ સાહેબ તેમજ જિલ્લાના અન્ય અધિકારીઓ આ અંગે મહત્વનું દિશાસૂચન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક આગેવાનો તથા જાહેર જનતા તેમજ યુવાનોે ઘરે બેઠા બાઇક ચોરી તેમજ મોબાઇલ ચોરી E-FIR કેવી રીતે દાખલ કરાવવી તે અંગે જરૂરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ હતું. આમ પાટણના સ્થાનિક પ્રજાજનોએ હવે વાહન ચોરી, મોબાઇલ ચોરી માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહી પડે.

Your email address will not be published.