સોમનાથ મંદિર આજથી દર્શન માટે સવારે 6થી રાત્રિના 10 વાગ્‍યા સુધી સળંગ રહેશે ખુલ્‍લું

| Updated: July 17, 2021 2:20 pm

જગવિખ્‍યાત સોમનાથ મંદિર આજથી દર્શન માટે સવારે 6થી રાત્રિના 10 વાગ્‍યા સુધી સળંગ દર્શન માટે ખુલ્‍લું રહેશે, આ ઉપરાંત દર્શનાર્થીઓને આરતી સમયે પણ પ્રવેશ મળશે.

Your email address will not be published.