એક્ટિવિસ્ટ સ્ટેન સ્વામીનું નિધન

| Updated: July 5, 2021 3:19 pm

અલ્ગાર પરિષદમાં કથિત સંડોવણીના કારણે ગયા વર્ષે ધરપકડ કરાયેલા એક્ટિવિસ્ટ સ્ટેન સ્વામીનું સારવાર દરમિયાન અવસાન થયું છે. તેઓ 84 વર્ષના હતા અને તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમની તબિયત ગંભીર હોવા છતાં તેમને જામીન મળ્યા ન હતા.

Your email address will not be published.