ધોરણ 10 અને 12ના રિપીટર વિધ્યાર્થીઓ ધરણાં કરવા પહોંચ્યા સત્યગ્રહ છાવણી

| Updated: July 8, 2021 11:49 am

ગુજરાતમાં માસ પ્રમોશનની માંગણી સાથે ધોરણ 10 અને 12ના રિપીટર વિધ્યાર્થીઓ ગાંધીનગર ખાતે સ્થિત સત્યાગ્રહ છાવણી પહોંચ્યા છે. વિધ્યાર્થીઓની માંગ છે કે રેગ્યુલર વિધ્યાર્થીઓની જેમ તેમણે પણ પરીક્ષા લીધા વગર માસ પ્રમોશન અપાય. સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

Your email address will not be published.