જિજ્ઞેશ મેવાણીના મતવિસ્તારમાં ઓવૈસીની એન્ટ્રી કેમ?

May 21, 2022 11:43 am

કોંગ્રેસ પક્ષ એઆઈએમઆઈએમને ભાજપની બી-ટીમ કહે છે અને એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ ઘણી વાર વળતો પ્રહાર કર્યો છે કે કોંગ્રેસ ગુજરાતમાં ત્રણ દાયકાથી સત્તાધારી પક્ષ સાથેની મિલી ભગતમાં કામ કરી રહી છે અને તેથી રાજ્યમાં ચૂંટણી જીતી શકતી નથી. પરંતુ ઓવૈસીએ અચાનક 15મેના રોજ બનાસકાંઠા જિલ્લાના છાપી શહેરની મુલાકાત લીધી હતી. જે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ […]

જયરાજસિંહ પરમારે હાથનો સાથ છોડયો, કોંગ્રેસમાંથી રાજીનામું

February 17, 2022 2:31 pm

ગુજરાતમાં કોંગ્રેસમાં ભુકંપ સર્જાયો છે. Jayarajsinh parmar તેજતરાર અને સ્પષ્ટ વક્તા જયરાજસિંહ પરમારે આખરે હાથનો સાથ છોડી દીધો છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામું આપતા પૂર્વે બે પાનાનો પત્ર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે બળાપો ઠાલવ્યો હતો . જયરાજસિંહે બે પાનાનો પત્ર લખી પ્રદેશ નેતા સામે સવાલ ઉઠાવ્યા હતા . […]

કોંગ્રેસના નેતાઓના ઠુમકા: સરકારને સલાહ આપનાર પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કોરોના ગાઈડલાઈન ભૂલ્યા

January 23, 2022 1:40 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધતા જઈ રહ્યા છે અને બીજી બાજુ નેતાઓ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે. ભાજપના નેતાઓ બાદ હવે કોંગ્રેસના નેતાઓ નિયમોના ધજાગરા કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો સ્ટેજ પર ઠુમકા મારતા નજરે ચઢ્યા અને કોરોનાના નિયમો ભૂલ્યા હતા. જો કે, સ્ટેજ પર […]

જગદીશ ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ, સત્તાવાર જાહેરાત બાકી

December 2, 2021 7:28 pm

ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના મજબૂત નેતા જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ અંગેની સત્તાવાર જાહેરાત શુક્રવારે કરવામાં આવશે. આ ઉપરાંત વિરોધ પક્ષના નેતા તરીકે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ લગભગ નક્કી છે. તેમના નામની જાહેરાત પણ આવતીકાલે કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના પદનું કોકડું ઘણા સમયથી ગુંચવાયેલું હતું […]