રાજકોટના દૂધ ઉત્પાદકો માટે આવ્યા ખુશીના સમાચાર, દૂધ સંઘના મંડળે લીધો આ નિર્ણય

| Updated: May 17, 2022 5:11 pm

દૂધ ઉત્પાદકો (milk producers)માટે ખુશીની વાત સામે આવી હતી.

ચૂકવવામાં આવે છે. જેમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે 720 રૂપિયા ચૂકવવા પડશે.ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો સમય દરમિયાન પ્રતિ કિલો ફેટનો ભાવ 660 રૂપિયા હતો.ભાવ વધારના કારણે દુધ ઉત્પાદકોને ફાયદો થશે જેના કારણે તેમના માટે ખુશીની વાત હોઇ શકે.

રાજકોટ સહકારી ડેરીના દૂધ ઉત્પાદો માટે સારા સમાચાર લાવીયું છે.21 મેથી દૂધ મંડળીઓને કિલો ફેટના ~720 ચૂકવના રહેશે અને

50 હજાર દૂધ ઉત્પાદકોને(milk producers) ભાવ વધારાથી ફાયદો થશે આ સાથે જો વાત કરવામાં આવે તો

ડેરીએ દૂધમાં પ્રતિકિલો ફેટે ~10નો વધારો કરવામાં આવ્યો છે જેના કારણે અનેક ઉત્પાદકોને ફાયદો થશે.

21 મેથી દૂધ મંડળીઓને કિલો ફેટના ~720 ચૂકવાશે. 50 હજાર દૂધ ઉત્પાદકોને ભાવ વધારાથી ફાયદો થશે.ઉલ્લેખનીય છે કે દુધના ભાવમાં વધારો થઇ રહ્યો છે પરંતુ તેમને વેચારને ભાવ વધારો થઇ રહ્યો નથી આ કારણે હવે થયેલા ભાવને કારણે દુધ ઉત્પાદકોમાં ખુશી જોવા મળી રહી છે.

Your email address will not be published.