આ વેકેશનમાં પરીવાર માટે એકમાત્ર મનોરંજન “પેટીપેક”

| Updated: April 27, 2022 10:44 am

પેટીપેક એટલે શું?

પેટીપેક(Pettipack) વસ્તુમાં જ હોય કે સંબંધો માં પણ પેટીપેક હોય? આ જાણવા માટે તમારે આ ગુજરાતી ફિલ્મ જોવા જવુ જરૂરી છે જોકે આ ફિલ્મ 22 તારીખે બોકસ ઓફિસ પર આવી ચૂકી છે આજે જ આ ફિલ્મ જોવા તમે જઇ શકો છો અને ફિલ્મ જોઇને પેટીપેક(Pettipack) શું છે તે જાણી શકો છો…આર જે ધ્વનિત આ ફિલ્મ મેન રોલમાં જોવા મળી રહ્યા છે.આ સાથે આ ફિલ્મમાં મોનલ ગજ્જર પણ જોવા મળી રહ્યા છે તમે આજે જ આ ફિલ્મ અમદાવાદમાં જોઇ શકો છો

આ પણ વાંચો-ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની પુત્રી સારા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે?

તેના રિવ્યુની જો વાત કરવામાં આવે તો ધણા બધા લોકો આ ફિલ્મ જોવા જઇ રહ્યા છે અને આ સાથે ધ્વનિત પણ બોકસ ઓફિસની મુલાકત લઇને દર્શકો પાસેથી તેમને ફિલ્મ જોવાની કેવી મજા આવી તે જાણી રહ્યા છે આ સાથે અનેક ગુજરાતી કલાકારો આ ફિલ્મ જોવા જઇ રહ્યા છે આ ફિલ્મને (Pettipack)દર્શકોનો સારે પ્રતિભાવ મળી રહ્યો છે આ ફિલ્મની(Pettipack) જો વાત કરવામાં આવે તો ઇમોશન સાથે આ ફિલ્મમાં તમને લવ સ્ટોરી સાથે તમને હાસ્ય પણ મળી રહેશે અને જો ફિલ્મની કહાનીની વાત કરવામાં આવે તો તો પેટીપેક(Pettipack) શુ છે તે જાણવા દર્શકો ઉત્સાહ ભેર આ ફિલ્મ જોવા જઇ રહ્યા છે

અનેક કલાકારો આ ફિલ્મ જોવા જઇ રહ્યા છે અને તેમના રિવ્યુ આપી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આર જે ધ્વનિતનું રેડિયોમાં ખૂબ જ ચાહના મળી હતી હવે જોવાનું રહ્યું કે લોકો હવે તેમને ફિલ્મમાં કેટલી ચાહના મળે છે

તો આજે જ આ ફિલ્મ જોવા જઇ શકો છો અને તમારા પ્રતિભાવ તમે શેર કરી શકો છો અમારા ઓફિસયલ પેજને ટેગ કરીને જણાવો તમારા રિવ્યું@VIBESOFINDIA ફેસબુક, ટિવટર અને ઇન્સટાગ્રામ પર અમે તમારા પ્રતિભાવ અમારી વેબ પર શેર કરીશું

Your email address will not be published.