Coronaviurs Testનું પરિણામ આવશે હવે માત્ર એક જ કલાકમાં, જાણો કેવી રીતે?

| Updated: July 5, 2022 5:52 pm

કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે તેની સાથે હવે ભારત સહિત ગુજરાતમાં પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.જેને કારણે તંત્ર પણ ચિંતા જોવા મળી રહ્યું છે.વધી રહેલા કેસો વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે.કોરોનાનો કોઇ પણ નવો કે જુનો વેરિયન્ટ હશે તો તે ઓછામાં ઓછી એક કલાકમાં પરિણામ સામે આવી જશે.

અમેરિકાના વૈજ્ઞાનિકો દ્રારા કોરોના વાયરસના પરીક્ષણ(Coronaviurs Test) માટે નવી શોધ કરવામાં આવી છે જેમાં ઓછામાં ઓછી એક કલાકની અંદર જ તમને રિઝલ્ટ મળી જશે.RTPCR ટેસ્ટમાં કોવિડ-19ને શોધવામાં લગભગ 24 કલાકનો સમય લાગતો હોય છે.પરંતુ હવે તે એક કલાકની અંદર જ આવી જશે.વધી રહેલા કોરોનાના કેસો હવે નવા નવા વેરિઅન્ટ સાથે આવતા હોય છે પરંતું હવે ચિંતાની જરૂર નથી કોઇ પણ વેરિઅન્ટ હશે તેમાં રિઝલ્ટ(Coronaviurs Test) આવી જશે

નવી ટેસ્ટિકલ ટેક્નોલોજીનું નામ CoVarScan છે.જે અમેરિકાના વૈજ્ઞાનિકોએ દ્રારા પદ્ધતિ (Coronaviurs Test)વિકસાવામાં આવી છે.જે SARS-CoV-2ના હાલના તમામ વેરિયન્ટને શોધી શકે છે.

વૈજ્ઞાનિકોએ 4000 નમૂનાઓનું પરીક્ષણ (Coronaviurs Test)કર્યા બાદ તારણ પ્રકાશિત કરવામાં આવ્યા છે.આ પરીક્ષણમાં કોઇ નવો વાઇરસ આવ્યો હશે તો તે પણ જાણ શકાશે.હાલની સ્થિતીની વાત કરવામાં આવે તો તમામ પ્રકારની રીતમાં વાત લાગે છે પરંતુ હવે પદ્ધતિથી ઝડપી જાણી શકાશે.

Your email address will not be published.